તેલ એ અતિ મહત્વની વસ્તુ છે. જો લોકો તેલ બદલે તો જીવન પણ બદલાઈ શકે છે, તમે જાણો છો કે, ખરાબ તેલના કારણે ઘણા બધા રોગો શરીરમાં ઉદ્ભવતા હોય છે અને સારા તેલથી ઘણા બધા હેલ્થી લાભ પણ થાય છે.
તો અમે દિવિશા ઓર્ગેનિક ફાર્મ રાપર તાલુકાની અંદર લોકોને 100% શુદ્ધ સીંગતેલ મળતું થાય તે હેતુથી, એક અવીરત પ્રયત્ન કરીએ છીએ. જેમાં અમે ફક્ત ધંધાકીય નફા ને ધ્યાનમાં ન રાખતા, લોકોને શુદ્ધ ઘાણીનું સીંગ તેલ મળે એ પણ અમારો ઉદ્દેશ છે
અમારા ઘાણીના શુદ્ધ સીંગ તેલના ફાયદા
પાચનમાં ખૂબ જ સરળ છે
કોલેસ્ટ્રોલ માં ઘટાડો કરે છે
હૃદયના દર્દી માટે લાભકારી છે
કેન્સરનું જોખમ ઘટાડે છે
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે
પ્રજનન શક્તિને વેગ આપે છે
કબ્જાયાત ને અટકાવે છે અને પેટ સાફ કરવામાં રાહત આપે છે